કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ક્યું શહેર વિશ્વનું સૌથી વધુ પસંદગીનું નાણાકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે ?

ન્યૂયોર્ક
શાંઘાઈ
ટોક્યો
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં કઈ કંપનીએ અંબુજા સિમેન્ટ્સ લિ. અને ACC લિ.નું અધિગ્રહણ કર્યું ?

તાતા સન્સ
અદાણી ગ્રૂપ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.
અલ્ટ્રાટેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સ્વચ્છ ટોયકાથોન’ પ્રોગ્રામ શરૂ કર્યો ?

પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય
ગૃહ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP