કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં શૈલિન ફોર્ડે મિસ વર્લ્ડ (MRS World)નો ખિતાબ જીત્યો, તેણી ક્યા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? ઈંગ્લેન્ડ ભારત અમેરિકા બ્રિટન ઈંગ્લેન્ડ ભારત અમેરિકા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)એ 'વન નેશન-વન ગ્રિડ-વન ફ્રિકવન્સી'ની કેટલામી વર્ષગાંઠ મનાવી ? પાંચમી પ્રથમ ત્રીજી બીજી પાંચમી પ્રથમ ત્રીજી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 16 જાન્યુઆરી, 2022ના રોજ COVID-19 રસીકરણની પ્રથમ વર્ષગાંઠ છે. આપેલ પૈકી એક પણ નહીં COVID-19 રસીકરણનું 1 વર્ષ પૂર્ણ થવા નિમિતે સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી. આપેલ બંને 16 જાન્યુઆરી, 2022ના રોજ COVID-19 રસીકરણની પ્રથમ વર્ષગાંઠ છે. આપેલ પૈકી એક પણ નહીં COVID-19 રસીકરણનું 1 વર્ષ પૂર્ણ થવા નિમિતે સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સ્થાપક સાયરસ પુનાવાલાને ક્યો પુરસ્કાર એનાયત કરાયો ? પદ્મ વિભૂષણ પદ્મ ભૂષણ પદ્મશ્રી ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મ ભૂષણ પદ્મશ્રી ભારત રત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ વિધાલય પુરસ્કાર (SVP) 2021-2022નો શુભારંભ કર્યો ? જળશક્તિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં DPIITએ પ્રથમ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આર્થોજન ક્યારે કર્યુ હતું ? 10થી 16 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP