ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) MRTP Actના સ્થાને હવે ___ છે. ટ્રેડ કમિશન મોનિટરી કમિશન કોમ્પિટિશન કમિશન ફીસ્કલ કમિશન ટ્રેડ કમિશન મોનિટરી કમિશન કોમ્પિટિશન કમિશન ફીસ્કલ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GST લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? 15% 12% 14.5% 13.5% 15% 12% 14.5% 13.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ધી સ્પેશ્યલ ઇકોનોમિકસ ઝોન્સ એકટ કયા વર્ષમાં અમલમાં આવેલ છે. ઈ.સ. 2005 ઈ.સ. 2008 ઈ.સ. 2006 ઈ.સ. 2007 ઈ.સ. 2005 ઈ.સ. 2008 ઈ.સ. 2006 ઈ.સ. 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ? આઈ. જી. પટેલ દાદાભાઈ નવરોજી જવાહરલાલ નહેરૂ ડૉ. બી. આર. આંબેડકર આઈ. જી. પટેલ દાદાભાઈ નવરોજી જવાહરલાલ નહેરૂ ડૉ. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ? સુરેશ ડી. ટેન્ડુલકર એડમ સ્મિથ એલંફ્રેડ માર્શલ અમર્ત્ય સેન સુરેશ ડી. ટેન્ડુલકર એડમ સ્મિથ એલંફ્રેડ માર્શલ અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચોથી પંચવર્ષીય યોજનાનો સમય ગાળો શું હતો ? 1951 - 1956 1969 - 1974 1950 - 1955 2002 - 2007 1951 - 1956 1969 - 1974 1950 - 1955 2002 - 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP