GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયો વિકલ્પ MS Excelમાં Chart નો પ્રકાર દર્શાવતો નથી ? Column Pie Bubble Row Column Pie Bubble Row ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ? કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકત્તા ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકત્તા ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક ધાતુના ઑકસાઈડનું અણુસૂત્ર MO છે, તો તે ધાતુના ફોસ્ફેટ સંયોજનનું અણુસૂત્ર ___ થાય. M(PO4) M2PO4 M3(PO4)2 M2(PO4)2 M(PO4) M2PO4 M3(PO4)2 M2(PO4)2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પ્રસાદ - કૃપા પૃષ્ઠ - પીઠ પ્રાસાદ - મહેલ પુષ્ટ - પાતળું પ્રસાદ - કૃપા પૃષ્ઠ - પીઠ પ્રાસાદ - મહેલ પુષ્ટ - પાતળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :Then we pondered over ___ we should go next. while whither their what while whither their what ANSWER DOWNLOAD GUJARATI MCQ APP