GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Excel ના કોઈ સેલમાં Current Date ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Ctrl + . Ctrl + ; Ctrl + : Ctrl + , Ctrl + . Ctrl + ; Ctrl + : Ctrl + , ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. કારણવાચક રીતવાચક સ્થળવાચક અભિગમવાચક કારણવાચક રીતવાચક સ્થળવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ? આર્ટીકલ - 76 આર્ટીકલ - 74 આર્ટીકલ - 72 આર્ટીકલ - 70 આર્ટીકલ - 76 આર્ટીકલ - 74 આર્ટીકલ - 72 આર્ટીકલ - 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં x % વધારો કરતા ક્ષેત્રફળમાં 50%નો વધારો થાય તો x % ___. 20% 50% 25% 40% 20% 50% 25% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ? મોહનદાસ ગાંધી સરદાર પટેલ મહાદેવ દેસાઈ રવિશંકર વ્યાસ મોહનદાસ ગાંધી સરદાર પટેલ મહાદેવ દેસાઈ રવિશંકર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બે પ્રવાહી 'X' અને 'Y' ના ઉત્કલનબિંદુમાં 40 K નો તફાવત છે, તો તેમના ઉત્કલનબિંદુમાં કેટલા ફૅરનહિટનો તફાવત હશે ? 40° F 72° F 104° F 345° F 40° F 72° F 104° F 345° F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP