GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Power Point માં Speaker Notes ઉમેરવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે ? Comment Notes view Notes Page view Speaker Notes view Action Page view Comment Notes view Notes Page view Speaker Notes view Action Page view ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા. વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. ભગવાન પરશુરામ દયાનંદ સરસ્વતી સિધ્ધરાજ જયસિંહ મુની દુર્વાસા ભગવાન પરશુરામ દયાનંદ સરસ્વતી સિધ્ધરાજ જયસિંહ મુની દુર્વાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલ સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો.આધ્યાત્મિક આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ? 1/20 1/4 1/10 1/3 1/20 1/4 1/10 1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં લખાણને Change Case હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પો ઉપલબ્ધ છે ? 6 3 4 5 6 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP