GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાંડીકૂચ પ્રારંભના ઐતિહાસિક દિને અમદાવાદ ખાતે ક્યા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરવામાં આવી ?

ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ
આઝાદીનો અમૃત મહોત્સવ
દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ
આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

રમેશ પારેખ
વિનોદ જોશી
ભાનુપ્રસાદ પંડ્યા
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા. તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ?