Revenue Talati Exam Paper (28-02-2016) MS PowerPoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે ક્યા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Format → Hide Slide View → Hide Slide Tools → Hide Slide Slide Show → Hide Slide Format → Hide Slide View → Hide Slide Tools → Hide Slide Slide Show → Hide Slide ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્રારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેના શબ્દોમાંથી ક્યું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ? મ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ સ જ સ ત ત ગા મ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ સ જ સ ત ત ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___ (late) letar latter later letter letar latter later letter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP