એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) MS Word ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ? .doc .wrt .wrd .dac .doc .wrt .wrd .dac ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) અવેજી વસ્તુના ભાવ વધે તો વસ્તુની માંગમાં કયા પ્રકારનું પરિવર્તન થાય છે ? સંકોચન વિસ્તાર વધારો ઘટાડો સંકોચન વિસ્તાર વધારો ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે ? એકેય નહીં EXCEL WORD HTML એકેય નહીં EXCEL WORD HTML ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક જ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 3જો સુધારો 7મો સુધારો 9મો સુધારો 5મો સુધારો 3જો સુધારો 7મો સુધારો 9મો સુધારો 5મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવક વેરો, સંપત્તિ વેરો, ડિવિડન્ડ વહેંચણી વેરો, ગૌણ કે છૂટા કે પરચુરણ લાભ પરના વેરાની અવેજીમાં ___ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. સીધા વેરાનો કાયદો (Direct Tax Code) વેચાણ વેરો (Sales Tax) માલ અને સેવા વેરો (Goods & Service Tax) મૂલ્ય વર્ધિત વેરો (Value Added Tax) સીધા વેરાનો કાયદો (Direct Tax Code) વેચાણ વેરો (Sales Tax) માલ અને સેવા વેરો (Goods & Service Tax) મૂલ્ય વર્ધિત વેરો (Value Added Tax) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'સુલપાણેશ્વર' શબ્દની સાચી જોડણી લખો. શુલપાણેશ્વર શુલપણેશ્વર શૂલપાણેશ્વર શુલપાણેસ્વર શુલપાણેશ્વર શુલપણેશ્વર શૂલપાણેશ્વર શુલપાણેસ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP