Talati Practice MCQ Part - 3 MS. Wordમાં કેટલી વખત Click કરવાથી આખો પેરેગ્રાફ સિલેક્ટ થાય છે ? 2 4 3 આપેલ પૈકી એક પણ નહીં 2 4 3 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકાવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે છે. 30 3/10 130 13/10 30 3/10 130 13/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 252 એ કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે. 3 × 3 × 3 × 3 × 7 2 × 2 × 2 × 4 × 7 2 × 3 × 3 × 3 × 7 2 × 2 × 3 × 3 ×7 3 × 3 × 3 × 3 × 7 2 × 2 × 2 × 4 × 7 2 × 3 × 3 × 3 × 7 2 × 2 × 3 × 3 ×7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 Change the voice : By who was this job done ? who has done this job who was doing this job who had done this job ? who did this job ? who has done this job who was doing this job who had done this job ? who did this job ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ? રાજસ્થાન આસામ કર્ણાટક હિમાચલ પ્રદેશ રાજસ્થાન આસામ કર્ણાટક હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સૂર્યગ્રહણ દરમિયાન જોવા મળતા સૂર્યના આવરણને શું કહે છે ? સીરીસ કોરોના ઉલ્કા પ્લાઝમા સીરીસ કોરોના ઉલ્કા પ્લાઝમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP