Talati Practice MCQ Part - 3
પિરમબેટ કયા જિલ્લામાં આવેલ છે ?

જામનગર
ભાવનગર
દેવભૂમિ દ્વારકા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

ખેડા
ચંપારણ
આપેલ પૈકી એક પણ નહીં
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહર્ષિ અરવિંદ
નારાયણ ગુરુ
શ્રીમતી એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP