કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સંગ્રહાલય અનુદાન યોજના (Museums Grant Scheme) ક્યારે શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 2016 વર્ષ 2010 વર્ષ 2013 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2010 વર્ષ 2013 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો જમાતાડા જિલ્લો દરેક ગામમાં પુસ્તકાલય ધરાવતો પ્રથમ જિલ્લો બન્યો ? છત્તીસગઢ પશ્ચિમ બંગાળ મેઘાલય ઝારખંડ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ મેઘાલય ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? કચ્છ જામનગર સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ જામનગર સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લૉન્ચ કર્યું ? બ્લૂ ઓરિજિન ઓર્બિટલ SpaceX બોઈંગ બ્લૂ ઓરિજિન ઓર્બિટલ SpaceX બોઈંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં 2021નો ચમેલી દેવી જૈન પુરસ્કાર કોણે જીત્યો ? આરેફા જોહરી રિયા કુમારી મહેક ભટ્ટ કુસુમ શાસ્ત્રી આરેફા જોહરી રિયા કુમારી મહેક ભટ્ટ કુસુમ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પુનઃપ્રાપ્ય ઊર્જા નીતિને મંજૂરી આપી ? આંધ્ર પ્રદેશ આસામ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ આસામ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP