GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 My father was in trouble but ___ of my two uncles helped him. both either 'A' or 'B' any neither both either 'A' or 'B' any neither ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સુકેતુની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાની ઉંમરથી પાંચ ગણી હશે. તો અત્યારે તેની ઉંમર શું રહેશે ? 10 20 15 18 10 20 15 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ‘‘રૂકમણી વિવાહ’’ કૃતિના રચયિતા જણાવો. દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો શિખરિણી વસંતતિલકા હરિગીત શાર્દૂલવિક્રીડિત શિખરિણી વસંતતિલકા હરિગીત શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાતમાં વટહુકમ દ્વારા પંચાયતધારાનો અમલ ક્યા વર્ષથી કરવામાં આવ્યો ? 1948 1949 1952 1959 1948 1949 1952 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતમાં ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડનાર સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની કઈ છે ? VSNL MTNL TATA BSNL VSNL MTNL TATA BSNL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP