Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District My handwriting is better than ___. her's hers hers' her her's hers hers' her ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 21 7 11 14 21 7 11 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Bhagwandas, desiring ___ a lot of money, went to London. to be earned to earn earned to earning to be earned to earn earned to earning ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? વહીવટીતંત્ર ન્યાયતંત્ર સૈન્ય પંચાયત વહીવટીતંત્ર ન્યાયતંત્ર સૈન્ય પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District "લિયે લાલો ને ભરે હરદા" કહેવતનો સાચો અર્થ લખો. સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે. એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે. ખાડો ખોદે તે પડે. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ? સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે. એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે. ખાડો ખોદે તે પડે. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી 'ખોળો' શબ્દનો પર્યાય શોધો. ખોબો ઉછંગ ઉદક સલિલ ખોબો ઉછંગ ઉદક સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP