Talati Practice MCQ Part - 1
અર્થ અવર ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના છેલ્લા શનિવારે
માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે
માર્ચ મહિનાના છેલ્લા સોમવારે
માર્ચ મહિનાના છેલ્લા રવિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ?

ચંદ્રકાન્ત બક્ષી
રાવજી પટેલ
રમેશ પારેખ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
“કૈલાસનું પુનીત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ?

ઉદગારચિહ્ન
પ્રશ્નચિહ્ન
અલ્પવિરામ
પૂર્ણવિરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP