કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
NABARDએ ફ્લડ પ્રોટેક્શન પ્રોજેક્ટ્સ માટે ક્યા રાજયને 220 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી ?

ઓડિશા
પશ્ચિમ બંગાળ
તમિલનાડુ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે યુદ્ધ અભ્યાસ 2022ની 18મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ?

ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
અમેરિકા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
FIFA વર્લ્ડ કપ 2022 (કતાર)માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

જગદીપ ધનખડ
અમિત શાહ
રાજનાથસિંહ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP