કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NABARD એ ___ માં એકીકૃત મેન્ગ્રોવે મત્સ્યપાલન પ્રણાલી પ્રોજેક્ટ માટે 24.90 લાખ રૂપિયા અનુદાનની ઘોષણા કરી ? કડાલુર, તમિલનાડુ કટક, ઓડિશા હાવડા, પ.બંગાળ મૈસુર, કર્ણાટક કડાલુર, તમિલનાડુ કટક, ઓડિશા હાવડા, પ.બંગાળ મૈસુર, કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી ભગવાન શિવની ગદા શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી. આ મંદિર કયા સ્થળે આવેલ છે ? નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર રૂરકીના શંકરાચાર્ય પર્વત પર ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર રૂરકીના શંકરાચાર્ય પર્વત પર ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલા છે ? વેઈટ લિફિન્ટંગ બોક્સિંગ ડિસ્ક થ્રો કુસ્તી વેઈટ લિફિન્ટંગ બોક્સિંગ ડિસ્ક થ્રો કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NCRB સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આપેલ તમામ તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ‘સુજલામ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે ? કૃષિ અને ખેડૂત મંત્રાલય કાપડ મંત્રાલય પ્રવાસન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય કાપડ મંત્રાલય પ્રવાસન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP