ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ ધિરાણ માટેની બેંક NABARDનું આખું નામ શું છે ? National bank for rural development National bank for agriculture and rural development એકેય નહીં National Aid Bank for agriculture department National bank for rural development National bank for agriculture and rural development એકેય નહીં National Aid Bank for agriculture department ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2017-18માં સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટનો સમાવેશ કરવામાં આવેલ છે. જે ___ વર્ષથી રેલવે બજેટ અલગ રજૂ કરવા માટે અનુસારાતી પદ્ધતિનો અંત આવેલ છે. 95 97 92 94 95 97 92 94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ દિવસ કે વધુ દિવસ રહી હોય તેને ___ કહેવાય. રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બિનરહીશ રહીશ અને સામાન્ય રહીશ અન્ય રહીશ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બિનરહીશ રહીશ અને સામાન્ય રહીશ અન્ય રહીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી ક્યાં વર્ષોમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું ? 1980 અને 1992 1978 અને 2016 1995 અને 2000 1966 અને 1991 1980 અને 1992 1978 અને 2016 1995 અને 2000 1966 અને 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ? વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું ચલણી નાણું બહાર પાડવું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું ચલણી નાણું બહાર પાડવું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો ? 1995 1999 2000 1992 1995 1999 2000 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP