કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (NADA)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

અજય કુમાર
અજયભૂષણ પાંડે
નવીન અગ્રવાલ
સિદ્ધાર્થસિંહ લોન્ગજામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારતનું પ્રથમ પશુ ચિકિત્સા એમ્બ્યુલન્સ નેટવર્ક કયા રાજ્યમાં સ્થપાશે ?

કેરળ
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ કયા દેશમાં આવેલો હતો ?

દક્ષિણ કોરિયા
સિંગાપુર
જાપાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP