વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ એરોનોટિકલ લેબોરેટરી (NAL)નું વડુંમથક ક્યાં આવેલું છે ? તિરુવનંતપુરમ જમશેદપુર બેંગલુરુ ચેન્નાઈ તિરુવનંતપુરમ જમશેદપુર બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PROJECT 15 B અંતર્ગત ચાર યુદ્ધ જહાજોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેકટ (15 B) હેઠળ તૈયાર થનારા આ જહાજો કયા વર્ગના જહાજો ગણાશે ? દિલ્લી વર્ગ કોલકતા વર્ગ વિશાખાપટ્ટનમ વર્ગ ચેન્નઈ વર્ગ દિલ્લી વર્ગ કોલકતા વર્ગ વિશાખાપટ્ટનમ વર્ગ ચેન્નઈ વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદન બાબતે નીચેના રાજ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવો. તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર-રાજસ્થાન રાજસ્થાન-તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક રાજથાન-તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-રાજસ્થાન તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર-રાજસ્થાન રાજસ્થાન-તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક રાજથાન-તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હવામાનની સચોટ આગાહી કરવા માટે તાજેતરમાં કયા સ્થળે ડોપલર રડાર રાખવામાં આવ્યું ? ભુજ રામેશ્વરમ્ થિરુવનંતપુરમ્ નડાબેટ ભુજ રામેશ્વરમ્ થિરુવનંતપુરમ્ નડાબેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓઈલ ઈન્ડિયા લિમિટેડ OIL વિશે નીચેના પૈકી ખરા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે. તે નવરત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે. તે નવરત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉપગ્રહ છોડવા માટેના લોન્ચ વ્હિકલમાં Scarmjet ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે. તેનું પુરૂ નામ નીચે પૈકી કયું છે ? આપેલ પૈકી એક પણ નહીં Subsonic Computer-based Ramjet Subsonic Combusting Ramjet Supersonic Combusting Ramjet આપેલ પૈકી એક પણ નહીં Subsonic Computer-based Ramjet Subsonic Combusting Ramjet Supersonic Combusting Ramjet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP