Loading [Contrib]/a11y/accessibility-menu.js
સંસ્થા (Organization)
નીચે દર્શાવેલ ચાર પૈકી કઈ ત્રણ સંસ્થાઓ / કાર્યક્રમની સહાય સંકલિત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ) મેળવે છે ?
1) UNICEF
2) CDC
3) CARE
4) WFP
સંસ્થા (Organization)
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(FICCI)નું વડુમથક કયા આવેલું છે ?
સંસ્થા (Organization)
યુનેસ્કોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય પુસ્તક વર્ષ તરીકે ઉજવ્યો હતો ?
સંસ્થા (Organization)
ગૃહમંત્રાલય દ્વારા નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?