કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં NASAના નવા ચીફ ટેકનોલોજિસ્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

એ.સી.ચારણિયા
કમલેશ લુલ્લા
મૈયા મયપ્પન
ભવ્ય લાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીને એકીકૃત કરવા માટે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ વિકસાવવાની યોજના શરૂ કરી ?

2030
2035
2027
2047

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતનો પ્રથમ સમાવેશી ઉત્સવ ‘પર્પલ ફેસ્ટ : સેલિબ્રેટિંગ ડાયવર્સિટી' ક્યા રાજ્યમાં યોજાયો ?

મહારાષ્ટ્ર
ગોવા
ત્રિપુરા
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP