કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ એસોસીએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીઝ કંપનીઝ (NASSCOM)ના પ્રથમ મહિલા ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રિયંકા ચેટરજી સુચેતા શર્મા સ્મિતા પાટીલ રેખા મેનન પ્રિયંકા ચેટરજી સુચેતા શર્મા સ્મિતા પાટીલ રેખા મેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 25મા વસંતોત્સવ-21નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? ગાંધીનગર સાબરકાંઠા ભાવનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 2021 બાર્સિલોના ઓપન ટૂર્નામેન્ટ કોણે જીતી ? નોવાક જોકોવીચ રાફેલ નડાલ ડોમિનિક થિએમ ડેનિયલ મેડવેડેવ નોવાક જોકોવીચ રાફેલ નડાલ ડોમિનિક થિએમ ડેનિયલ મેડવેડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) મધુક્રાંતિ પોર્ટલ અંગે સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મધુક્રાંતિ પોર્ટલ માટે ઈન્ડિયન બેંક ટેકનિકલ અને બેન્કિંગ ભાગીદારી છે. તે નેશનલ બી કિપિંગ એન્ડ હની મિશન અંતર્ગત કાર્યરત નેશનલ બી બોર્ડની પહેલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મધુક્રાંતિ પોર્ટલ માટે ઈન્ડિયન બેંક ટેકનિકલ અને બેન્કિંગ ભાગીદારી છે. તે નેશનલ બી કિપિંગ એન્ડ હની મિશન અંતર્ગત કાર્યરત નેશનલ બી બોર્ડની પહેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે રસ્તાઓ પર ડ્રાઈવરલેસ કાર ચલાવવાની પરવાનગી આપી ? ઈંગ્લેન્ડ જાપાન ફ્રાંસ સ્વીડન ઈંગ્લેન્ડ જાપાન ફ્રાંસ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021 ના રોજ 85મો ઉત્કલ દિવસ મનાવવામાં આવ્યો. ઉત્કલ દિવસ કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ? ઓડિશા અરુણાચલ પ્રદેશ આસામ રાજસ્થાન ઓડિશા અરુણાચલ પ્રદેશ આસામ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP