કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 24 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ 21 જુલાઈ 24 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ની 5મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવશે ? મુંબઈ ગોવા ચેન્નઈ દિલ્હી મુંબઈ ગોવા ચેન્નઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં આયોજિત 7મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? ભારત દક્ષિણ આફ્રિકા ચીન બ્રાઝિલ ભારત દક્ષિણ આફ્રિકા ચીન બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશમાં હીટ ડોમની સ્થિતિ જોવા મળી ? નોર્વે જાપાન રશિયા કેનેડા નોર્વે જાપાન રશિયા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) KVIC ગુજરાતના કયા સ્થળે BOLD પ્રોજેક્ટ અંતર્ગત વાંસનું વાવેતર કરશે ? ધોલેરા આહવા કેવડિયા કચ્છનું રણ ધોલેરા આહવા કેવડિયા કચ્છનું રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ-2021 અંતર્ગત આપવામાં આવતી સબસિડી અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ટુ - વ્હીલર : રૂ. 20,000 થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ આપેલ તમામ ટુ - વ્હીલર : રૂ. 20,000 થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP