કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ (National Child Science Congress)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે નવી દિલ્હી હૈદરાબાદ અમદાવાદ પુણે નવી દિલ્હી હૈદરાબાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા રાજ્યમાં નવા ઝુઆરી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? નાગાલેન્ડ ઓડિશા ગોવા કેરળ નાગાલેન્ડ ઓડિશા ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. આપેલ બંને એક પણ નહીં ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. આપેલ બંને એક પણ નહીં ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેપ્યૂટી ગવર્નર તરીકે કોનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવાયો ? શક્તિકાન્ત દાસ માઈકલ પાત્રા ડૉ.વિવેક જોષી અજય શેઠ શક્તિકાન્ત દાસ માઈકલ પાત્રા ડૉ.વિવેક જોષી અજય શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બર્મિંઘમમાં બ્રિટિશ જુનિયર ઓપન ટુર્નામેન્ટમાં ગર્લ્સ અંડર 15 સ્કવોશ ટાઈટલ કોણે જીત્યું ? અનાહત સિંહ નેહા સિંહ આનંદ પટેલ રવિ દુબે અનાહત સિંહ નેહા સિંહ આનંદ પટેલ રવિ દુબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ અને G20 સમિટ પહેલા 100 દિવસનું UP ગ્લોબલ સિટી અભિયાન શરૂ કર્યું ? હરિયાણા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક હરિયાણા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP