કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાષ્ટ્રીય હાથશાળ દિવસ (National Handloom Day) ક્યારે મનાવાય છે ? 5 ઑગસ્ટ 15 ઑગસ્ટ 7 ઑગસ્ટ 10 ઑગસ્ટ 5 ઑગસ્ટ 15 ઑગસ્ટ 7 ઑગસ્ટ 10 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વના પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ટ્રેન કાફલાનું ઉદ્ઘાટન ક્યા દેશમાં કરાયું ? ચીન ફ્રાન્સ જાપાન જર્મની ચીન ફ્રાન્સ જાપાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્ષ 2022માં શ્રી અરવિંદ ઘોષની કેટલામી જન્મજયંતી મનાવાઈ રહી છે ? 125મી 155મી 100મી 150મી 125મી 155મી 100મી 150મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.સમીર વી. કામત ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.સમીર વી. કામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ઈન્કમ ટેકસ વિભાગના TIN 2.0 પ્લેટફોર્મ પર પોતાના પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મને સુચીબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ છે ? ICICI બેંક એક્સિસ બેંક ફેડરલ બેંક SBI ICICI બેંક એક્સિસ બેંક ફેડરલ બેંક SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ક્યા દેશમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અને વેચાણ કાર્યાલય ખોલશે ? ઈન્ડોનેશિયા સિંગાપુર મલેશિયા જાપાન ઈન્ડોનેશિયા સિંગાપુર મલેશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP