કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) રાષ્ટ્રીય કેરી દિવસ (National Mango Day) ક્યારે મનાવાય છે ? 22 જુલાઈ 23 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત દૂધવા ટાઈગર રિઝર્વ (DTR)ના ઘાસના મેદાનોમાં ‘જેર્ડન બેબલર’ નામનું દુર્લભ અને વૈશ્વિક સ્તરે લુપ્તપ્રાય પક્ષી જોવા મળ્યું ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઉમા છેત્રી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારા પૂર્વોત્તર રાજ્યોના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા, તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) પુસ્તકાલય મહોત્સવ 2023 (Festival of Libraries)નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? કોલકાતા મુંબઈ અમદાવાદ નવી દિલ્હી કોલકાતા મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ પ્રથમવાર વિજેતા બની ? થાઈલેન્ડ શ્રીલંકા મલેશિયા માલદીવ થાઈલેન્ડ શ્રીલંકા મલેશિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશનનું વડુમથક ક્યા આવેલું છે ? લંડન ન્યૂયોર્ક શાંઘાઈ પેરિસ લંડન ન્યૂયોર્ક શાંઘાઈ પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP