કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) ઘોષિત કર્યો ? 24 ઑગસ્ટ 23 ઑગસ્ટ 22 ઑગસ્ટ 21 ઑગસ્ટ 24 ઑગસ્ટ 23 ઑગસ્ટ 22 ઑગસ્ટ 21 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કુલડીહા વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? બિહાર મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા બિહાર મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે વિવાદ સે વિશ્વાસ II યોજના શરૂ કરી ? સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે અતિધિ પોર્ટલ લૉન્ચ કર્યું ? કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરની મેટ્રો કંપનીએ ‘કાર્બનલાઈટ મેટ્રો ટ્રાવેલ' નામની ઈનોવેટિવ પહેલ શરૂ કરી ? દિલ્હી અમદાવાદ કોલકાતા બેંગલુરુ દિલ્હી અમદાવાદ કોલકાતા બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કુનો નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP