કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day) ક્યારે મનાવાય છે ? 11 જાન્યુઆરી 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી 10 જાન્યુઆરી 11 જાન્યુઆરી 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી 10 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 382 મેગાવોટનો સુન્ની ડેમ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હિમાચલ પ્રદેશ પ.બંગાળ ઉત્તરાખંડ તમિલનાડુ હિમાચલ પ્રદેશ પ.બંગાળ ઉત્તરાખંડ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માર્ચ 2023 સુધીમાં ક્યા સ્થાપવામાં આવશે ? ચેન્નાઈ શિલોંગ અગરતલા મુંબઈ ચેન્નાઈ શિલોંગ અગરતલા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ‘પરીક્ષા પે ચર્ચા’ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવશે ? મુંબઈ અમદાવાદ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનું પ્રથમ 3X પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઈન જનરેટર (WTG) ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં તેના Girls4tech કાર્યક્રમના નવા તબક્કાની ઘોષણા કરી ? ગૂગલ IBM માસ્ટરકાર્ડ મેટા ગૂગલ IBM માસ્ટરકાર્ડ મેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP