કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં અબુ ધાબીમાં આયોજિત નૌસેના ડિફેન્સ એકિઝબિશન NAVDEX અને ઈન્ટરનેશનલ ડિફેન્સ એકિઝબિશન IDEXમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો હતો ? INS સુમેધા INS સહ્યાદ્રી INS તરકશ INS કોલકાતા INS સુમેધા INS સહ્યાદ્રી INS તરકશ INS કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ વીમેન્સ U-19 T20 વર્લ્ડ કપ ક્યા દેશની ક્રિકેટ ટીમે જીત્યો ? ભારત ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ભારત ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગુજરાતના અરીઝ ખંભાતાને ક્યા ક્ષેત્ર માટેનો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? વેપાર અને ઉદ્યોગ વિજ્ઞાન અને એન્જિ. જાહેર બાબતો સામાજિક કાર્ય વેપાર અને ઉદ્યોગ વિજ્ઞાન અને એન્જિ. જાહેર બાબતો સામાજિક કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ સરકાર શિખર સંમેલન (World Government Summit)નું આયોજન ક્યા કરવામાં આવે છે ? અબુધાબી ટોક્યો નવી દિલ્હી દુબઈ અબુધાબી ટોક્યો નવી દિલ્હી દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મેરકોમ રિપોર્ટ અનુસાર, 2022માં ભારતની સોલાર કેપેસિટી ઈન્સ્ટોલેશનમાં કેટલા ટકાનો વધારો થયો ? 15% 27% 35% 10% 15% 27% 35% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાંથી ભારતનો સૌથી મોટો લિથિયમનો ભંડાર મળી આવ્યો ? સિક્કિમ જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર રાજસ્થાન સિક્કિમ જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP