કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પૂનમ ગુપ્તા પ્રિયા પંડ્યા રિયા શર્મા પૂનમ શર્મા પૂનમ ગુપ્તા પ્રિયા પંડ્યા રિયા શર્મા પૂનમ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે મનાવાય છે ? 10 મે 8 મે 9 મે 7 મે 10 મે 8 મે 9 મે 7 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નોબેલ વિજેતા અમર્ત્ય સેનને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રે સારી કામગીરી બદલ ‘પ્રિસેન્સ ઓફ આસ્ટુરિયસ એવોર્ડ2021’ થી સન્માનિત કર્યા છે, તે કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે ? સ્પેન ડેનમાર્ક ફ્રાન્સ જર્મની સ્પેન ડેનમાર્ક ફ્રાન્સ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2021માં યોજાનારા COP-26 અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો. આપેલ બંને COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. આપેલ પૈકી એક પણ નહીં COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. આપેલ પૈકી એક પણ નહીં COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિકસિત કર્યું છે? ESA રોસ્કોસ્મોસ સ્પેસએક્સ NASA ESA રોસ્કોસ્મોસ સ્પેસએક્સ NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેન્કે MSME અને કૃષિ ક્ષેત્રની લોન માટે સંપૂર્ણ રીતે 'ડિજીટલ પ્રોસેસ સિસ્ટમ' સેવા શરૂ કરી છે ? IDBI ICICI HDFC SBI IDBI ICICI HDFC SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP