કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્ય/રાજ્યોમાં નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ (NCDC)ની શાખાઓની આધારશિલા મુકી ?1. આંધ્ર પ્રદેશ 2. અરૂણાચલ પ્રદેશ 3. કેરળ 4. મહારાષ્ટ્ર 5. ત્રિપુરા 6. ઉત્તર પ્રદેશ માત્ર 4,5,6 માત્ર 2,3,5,6 માત્ર 1,2,3,4 1,2,3,4,5,6 માત્ર 4,5,6 માત્ર 2,3,5,6 માત્ર 1,2,3,4 1,2,3,4,5,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં ટ્યુબરક્યુલોસિસ (TB) નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? 2030 2023 2025 2035 2030 2023 2025 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં પ્રથમ વનસ્પતિ આધારિત માંસ ઉત્પાદન (Plant based meat products)ની નિકાસ ગુજરાતના ક્યા જિલ્લામાંથી અમેરિકાના કેલિફોર્નિયામાં કરાઈ ? વડોદરા અમદાવાદ ભરૂચ ખેડા વડોદરા અમદાવાદ ભરૂચ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મૈત્રી પાઈપલાઈન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ભારત - પાકિસ્તાન ભારત - નેપાળ ભારત - બાંગ્લાદેશ ભારત – ભૂટાન ભારત - પાકિસ્તાન ભારત - નેપાળ ભારત - બાંગ્લાદેશ ભારત – ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેરળની સાંસ્કૃતિક રાજધાનીનું નામ જણાવો. ત્રિશૂર કોચી નીલાંબુર વારંગલ ત્રિશૂર કોચી નીલાંબુર વારંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સ્પેસ એકસ્પોની 7મી આવૃત્તિ (2022)નું આયોજન કયા કરાયું હતું ? અમદાવાદ મુંબઈ હૈદરાબાદ બેંગ્લુરૂ અમદાવાદ મુંબઈ હૈદરાબાદ બેંગ્લુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP