સંસ્થા (Organization) ગૃહમંત્રાલય દ્વારા નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1999 વર્ષ 1951 વર્ષ 1986 વર્ષ 1992 વર્ષ 1999 વર્ષ 1951 વર્ષ 1986 વર્ષ 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સંયુક્ત રાષ્ટ્ર (UN)નું વડુમથક ક્યા આવેલું છે ? પેરિસ લંડન જીનીવા ન્યુયોર્ક પેરિસ લંડન જીનીવા ન્યુયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) 1967માં પાંચ દેશો દ્વારા બેંગકોક ડેક્લેરેશન પછી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના થઈ ? એસીયન (ASEAN) સાર્ક (SAARC) નાફટા (NAFTA) સાપટા (SAPTA) એસીયન (ASEAN) સાર્ક (SAARC) નાફટા (NAFTA) સાપટા (SAPTA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વર્લ્ડ બેંકનું વડુમથક ક્યા આવેલું છે ? વિયેના લંડન વોશિંગ્ટન ડી.સી. જીનિવા વિયેના લંડન વોશિંગ્ટન ડી.સી. જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને તેનું વડુમથક અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. FAO – રોમ UNESCO - પેરિસ ILO - જીનિવા UNICEF - લંડન FAO – રોમ UNESCO - પેરિસ ILO - જીનિવા UNICEF - લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નીચેના પૈકી કઈ સંધિ વિશ્વ બેંકને ત્રીજા પક્ષકાર તરીકે સામેલ કરે છે ? ભારત - યુ.એસ. પરમાણુ સંધિ ભારત - નેપાળ વેપાર સંધિ ભારત - શ્રીલંકા સંધિ ભારત - પાકિસ્તાન નદીના પાણીની સંધિ ભારત - યુ.એસ. પરમાણુ સંધિ ભારત - નેપાળ વેપાર સંધિ ભારત - શ્રીલંકા સંધિ ભારત - પાકિસ્તાન નદીના પાણીની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP