કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (NDB)ની કેટલામી બેઠકની નવી દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધ્યક્ષતા કરી હતી ? 8મી 7મી 5મી 13મી 8મી 7મી 5મી 13મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી ‘જ્ઞાનવાણી મસ્જિદ' કયા શહેરમાં આવેલી છે ? હૈદરાબાદ વારાણસી દિલ્હી અજમેર હૈદરાબાદ વારાણસી દિલ્હી અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ ક્યા રાજ્યમાં નેચિફુ ટનલનું ઉત્ખનન કાર્ય પૂર્ણ કર્યું છે ? અરુણાચલ પ્રદેશ આસામ હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈન્ડિયા આઈડિયાઝ કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી પુણે બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી પુણે બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં INS નિર્દેશક ક્યા લૉન્ચ કરાયું ? કોચીન કટ્ટુપલ્લી(ચેન્નાઈ) મુંબઈ વિશાખાપટ્ટનમ કોચીન કટ્ટુપલ્લી(ચેન્નાઈ) મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. આપેલ તમામ નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. આપેલ તમામ નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP