કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NDB (New Development Bank)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? ટોક્યો શાંઘાઈ રિયો–ડી–જાનેરો મુંબઈ ટોક્યો શાંઘાઈ રિયો–ડી–જાનેરો મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ? બેડમિન્ટન શૂટિંગ સ્વિમિંગ રેસલિંગ બેડમિન્ટન શૂટિંગ સ્વિમિંગ રેસલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનું ઈ–લોકાર્પણ કરાવ્યું હતું ? 96 કરોડ 110 કરોડ 85 કરોડ 102 કરોડ 96 કરોડ 110 કરોડ 85 કરોડ 102 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા નારાયણકોટી મંદિરને ધરોહર ગોદ લે પ્રોજેક્ટમાં સામેલ કરાયું ? ઓડિશા મધ્યપ્રદેશ ઉત્તરાખંડ બિહાર ઓડિશા મધ્યપ્રદેશ ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીત સિંહની પ્રતિમાને એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠને તોડફાડ કરી હતી ? બાગસર કિલ્લામા માલોટ કિલ્લામા લાલ કિલ્લામા લાહોર કિલ્લામા બાગસર કિલ્લામા માલોટ કિલ્લામા લાલ કિલ્લામા લાહોર કિલ્લામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નીચેના પૈકી ક્યા સ્થળને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?1. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય, ગુજરાત2. વઢવાણા વેટલેન્ડ, ગુજરાત ૩. સુલ્તાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હરિયાણા 4. ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા માત્ર 1 અને ૩ માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને ૩ માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP