કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભા પેપરલેસ બનવા માટે નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) કાર્યક્રમ લાગુ કરનારી ભારતની પ્રથમ વિધાનસભા બની ? નાગાલેન્ડ ગોવા ઉત્તરાખંડ હરિયાણા નાગાલેન્ડ ગોવા ઉત્તરાખંડ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ? 500 દિવસ 300 દિવસ 100 દિવસ 1000 દિવસ 500 દિવસ 300 દિવસ 100 દિવસ 1000 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ચંદીગઢ લખનૌ દિલ્હી પુણે ચંદીગઢ લખનૌ દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુકેશન યુનિયન (ITU)નું પ્રાદેશિક કેન્દ્ર અને ઈનોવેશન સેન્ટર ક્યા સ્થપાયું ? નવી દિલ્હી વારાણસી બેંગલુરુ પુણે નવી દિલ્હી વારાણસી બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ થિયેટર દિવસ ક્યારે મનાવાય છે ? 26 માર્ચ 25 માર્ચ 28 માર્ચ 27 માર્ચ 26 માર્ચ 25 માર્ચ 28 માર્ચ 27 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ગ્લુકોમા દિવસ ક્યારે મનાવાય છે ? 18 માર્ચ 12 માર્ચ 10 માર્ચ 20 માર્ચ 18 માર્ચ 12 માર્ચ 10 માર્ચ 20 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP