સામાન્ય જ્ઞાન (GK) NFDC (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન) ___ ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. ફિલ્મ કાપડ સ્ટીલ ખાંડ ફિલ્મ કાપડ સ્ટીલ ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ ? 1947 1960 1951 1948 1947 1960 1951 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "દયા પાત્ર" શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરૂષ બહુવ્રિહી કર્મધારય દ્રન્દ્ર તત્પુરૂષ બહુવ્રિહી કર્મધારય દ્રન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ? માન્ય ગણાય અમાન્ય ગણાય ઔપચારીક ગણાય અંશત: માન્ય ગણાય માન્ય ગણાય અમાન્ય ગણાય ઔપચારીક ગણાય અંશત: માન્ય ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છે ? મેઘાણી પ્રેમાનંદ બોટાદકર કલાપી મેઘાણી પ્રેમાનંદ બોટાદકર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભરાતીય બંધારણમાં યુનિયન લીસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ? 98 95 92 97 98 95 92 97 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP