GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
પર્યાવરણ સંરક્ષણ માટેના NGT (National Green Tribunal) ના અધ્યક્ષપદે ઑગસ્ટ-2018માં કોની નિમણૂક કરવામાં આવી છે ?

શ્રી હરીશ સાલ્વે
શ્રી આદર્શકુમાર ગોયલ
શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી
શ્રી સ્વતંત્રકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી.
પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો.
પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ન્યુક્લીઅસ બીજ કોની દેખરેખ હેઠળ ઉત્પન્ન કરવામાં આવે છે ?

રાજ્ય બીજ નિગમ
વૈજ્ઞાનીક
રાષ્ટ્રીય બીજ નિગમ
પ્રગતિશીલ ખેડૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP