કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નેશનલ હેલ્થ ઑથોરિટી (NHA)એ 100 માઈક્રોસાઈટ્સ પ્રોજેક્ટના ભાગરૂપે ક્યા શહેરમાં ABDM માઈક્રોસોફટનું ઉદ્ઘાટન કર્યું ? ઈમ્ફાલ આઈઝોલ રાંચી ઈટાનગર ઈમ્ફાલ આઈઝોલ રાંચી ઈટાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આપેલ બંને એક પણ નહીં આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આપેલ બંને એક પણ નહીં આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે. ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી. આપેલ બંને એક પણ નહીં સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે. ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરની મેટ્રો કંપનીએ ‘કાર્બનલાઈટ મેટ્રો ટ્રાવેલ' નામની ઈનોવેટિવ પહેલ શરૂ કરી ? કોલકાતા બેંગલુરુ દિલ્હી અમદાવાદ કોલકાતા બેંગલુરુ દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ (DPI) કઈ સંસ્થા જાહેર કરે છે ? CBDT નીતિ આયોગ NABARD RBI CBDT નીતિ આયોગ NABARD RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મહારાષ્ટ્ર સરકાર પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ પુરસ્કાર કોને એનાયત કરશે ? મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા સુંદર પિચાઈ મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા સુંદર પિચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP