કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ક્યા વર્ષ સુધીમાં ભારતમાં લગભગ 10,000 km ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવાની યોજના બનાવી છે ? વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ભારતીય સૈન્ય માટે આકાશ વેપન સિસ્ટમ ખરીદવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા ? BDL HAL L&T BEL BDL HAL L&T BEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) TBના રોગના કેસોની વ્યાપકતાને અંદાજ કાઢવા માટે રાષ્ટ્રીય સ્તરનું ગાણિતિક મોડલ વિકસાવનાર પ્રથમ દેશ ક્યો છે ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ ભારત અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) SWAGAT પહેલ અંતર્ગત ક્યા દિવસે લોકોની ફરિયાદ સાંભળવામાં આવે છે ? મહિનાના પહેલા ગુરુવારે મહિનાના પહેલા સોમવારે મહિનાના છેલ્લા સોમવારે મહિનાના છેલ્લા ગુરુવારે મહિનાના પહેલા ગુરુવારે મહિનાના પહેલા સોમવારે મહિનાના છેલ્લા સોમવારે મહિનાના છેલ્લા ગુરુવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈદુ મિશ્મી જનજાતિ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મેઘાલય ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં નિધન પામેલા તારેક ફતેહ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ? ફિલ્મ સંગીત પત્રકાર વિજ્ઞાન ફિલ્મ સંગીત પત્રકાર વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP