સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NIFTY) માં કેટલી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે ? 100 50 30 500 100 50 30 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સુરેખા 5x + 2y - 11 = 0 અને 6x - 2y = -22 નું છેદ બિંદુ મેળવો. (-1, 8) (-3, 2) (3, 2) (1, -8) (-1, 8) (-3, 2) (3, 2) (1, -8) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સમય વેતન પ્રથા ક્યાં વધુ અનુકૂળ રહે છે ? જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય. જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય. જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય. જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય. જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય. જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય. જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય. જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? જુનાગઢ અમદાવાદ જામનગર સુરત જુનાગઢ અમદાવાદ જામનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? સીધા કરવેરા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આડકતરા કરવેરા સીધા કરવેરા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આડકતરા કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP