કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Ranking 2021માં ભારતની શ્રેષ્ઠ 200 એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIT બોમ્બે IIT કાનપુર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IIT કાનપુર IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સુહાસ યતિરાજ ટોકયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના પ્રથમ IAS અધિકારી બન્યા, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે. ટેબલ ટેનિસ ભાલાફેંક (જેવીલીન થ્રો) આપેલ પૈકી કોઈ નહીં બેડમિન્ટન ટેબલ ટેનિસ ભાલાફેંક (જેવીલીન થ્રો) આપેલ પૈકી કોઈ નહીં બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)માં જોડાયો ? આપેલ તમામ ઉરૂગ્વે બાંગ્લાદેશ સંયુક્ત આરબ અમિરાત (UAE) આપેલ તમામ ઉરૂગ્વે બાંગ્લાદેશ સંયુક્ત આરબ અમિરાત (UAE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ, 2020-21'માં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ ક્રમે કયો પ્રદેશ છે ? દિલ્હી ચંદીગઢ લક્ષદ્વીપ જમ્મુ અને કાશ્મીર દિલ્હી ચંદીગઢ લક્ષદ્વીપ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાતની રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવેલા વિવિધ દિવસો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. 7 ઓગસ્ટ - વિકાસ દિવસ 6 ઓગસ્ટ - સંવેદના દિવસ 8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ 5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ 7 ઓગસ્ટ - વિકાસ દિવસ 6 ઓગસ્ટ - સંવેદના દિવસ 8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ 5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP