કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં NITI આયોગે ભારતના 112 આકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રદાન કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? TIFR IIT બોમ્બે IIT કાનપુર બાયજુ TIFR IIT બોમ્બે IIT કાનપુર બાયજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ચેરિટીજ એઈડ ફાઉન્ડેશન (CAF) વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારતના રેન્ક કેટલામો છે ? 10 મો 15 મો 12 મો 14 મો 10 મો 15 મો 12 મો 14 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવાય છે ? 19 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્લાસ્ટિક સમજૂતી (Plastic Pack) લૉન્ચ કરનારો પ્રથમ એશિયન દેશ ક્યો બન્યો ? જાપાન ચીન બાંગ્લાદેશ ભારત જાપાન ચીન બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં આયોજિત વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપમાં સૌથી વધુ મેડલ ક્યા દેશે જીત્યા છે ? ચીન ફાન્સ ભારત મેક્સિકો ચીન ફાન્સ ભારત મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતે ક્યા દેશ સાથે Climate Action and Finance Mobilisation Dialogne લૉન્ચ કર્યો ? અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાંસ રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP