કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે ક્યા દેશ પાસેથી સ્પાઈક નોન-લાઈન ઓફ સાઈટ (NLOS) મિસાઈલ મેળવી ? રશિયા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતે ડોર્નિયર 228 સમુદ્ર નિગરાની વિમાન ક્યા દેશને સોંપ્યું ? બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે ગાઓફેન-12 04 નામનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લૉન્ચ કર્યો ? રશિયા ઈઝરાયેલ ચીન જાપાન રશિયા ઈઝરાયેલ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી G20 મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોની ગોળમેજી બેઠક ક્યા યોજાઈ હતી ? અમદાવાદ બેંગલુરુ પુણે ગાંધીનગર અમદાવાદ બેંગલુરુ પુણે ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ મચ્છર દિવસ (World Mosquito Day) ક્યારે મનાવાય છે ? 22 ઑગસ્ટ 20 ઑગસ્ટ 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ 22 ઑગસ્ટ 20 ઑગસ્ટ 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. એક પણ નહીં ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આપેલ બંને આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. એક પણ નહીં ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP