કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય મતદાતા દિવસ (Nntional Voter's Day) ક્યારે મનાવાય છે ? 22 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 22 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 88 81 85 92 88 81 85 92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સર્વે અનુસાર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં કોનું નામ ટોચના સ્થાને છે ? ક્મલા હેરિસ નરેન્દ્ર મોદી જો બિડેન વ્લાદિમીર પુતિન ક્મલા હેરિસ નરેન્દ્ર મોદી જો બિડેન વ્લાદિમીર પુતિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ચીન પાસેથી 25 J -10C ફાઈટર જેટ ખરીધા છે ? પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ પૈકી એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને ક્યા રાજ્ય સાથે જોડે છે ? આસામ મણિપુર સિક્કિમ પશ્ર્ચિમ બંગાળ આસામ મણિપુર સિક્કિમ પશ્ર્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP