રમત-ગમત (Sports)
વર્લ્ડ ઓલિમ્પિક એસોસિયેશન સાથે જોડાયેલ Non Profit Organisation કે જે દિલ્હીમાં આવેલ છે અને રમતવીરોના હિતમાં કામ કરનાર છે તેનું નામ શું છે ?
વિજય હજારે ટ્રોફી ક્રિકેટ સાથે સંકળાયેલ છે. વિજય હજારે ટ્રોફીની શરૂઆત ઇ.સ. ૨૦૦૨માં થઇ હતી. તેમાં ૩૮ ટીમો ભાગ લે છે. વિજય હજારેની આગેવાનીમાં ભારતે સૌ પ્રથમ ઇગ્લેડ વિરુદ્ધ ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો.
રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?