કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ___ સાથે મળીને ભારતીય વેપારીઓ માટે 'RuPay SoftPoS' લૉન્ચ કર્યું. રેઝરપે પેટીએમ SBI પેમેન્ટ્સ પે યુ મની રેઝરપે પેટીએમ SBI પેમેન્ટ્સ પે યુ મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે અરવલ્લી પર્વતશ્રેણીમાં ઉત્ખનન કાર્ય કરવા માટે અરજી કરી છે ? પંજાબ મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે આર્કટિક ક્ષેત્રમાં જળવાયુ પરિવર્તનની દેખરેખ માટે 'આર્કટિક-M' ઉપગ્રહ લૉન્ચ કર્યો ? ફાન્સ રશિયા અમેરિકા જાપાન ફાન્સ રશિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલ્વેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પૂછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે કયો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ? 149 139 142 137 149 139 142 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં IBSA વીમેન્સ ફોરમની છઠ્ઠી બેઠક આયોજિત થઈ હતી. IBSA માં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? ઈન્ડોનેશિયા ભારત દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ઈન્ડોનેશિયા ભારત દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં અનામત આપવા અંગેનું બિલ પસાર કર્યું ? હિમાચલ પ્રદેશ ઉતરાખંડ ગોવા હરિયાણા હિમાચલ પ્રદેશ ઉતરાખંડ ગોવા હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP