કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) NPCI દ્વારા લૉન્ચ કરવામાં આવનાર 'UPI Lite' પેમેન્ટ ટ્રાન્ઝેકશનનની મહત્તમ મર્યાદા કેટલી છે ? રૂ.800 રૂ.100 રૂ.200 રૂ.500 રૂ.800 રૂ.100 રૂ.200 રૂ.500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટ્રેધનિંગ ઓફ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી (SPI) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ભારે ઉદ્યોગ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલય/વિભાગ દ્વારા 'Dare2eraD TB' પહેલ લૉન્ચ કરવામાં આવી ? આપેલ તમામ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય બાયો ટેકનોલોજી વિભાગ આપેલ તમામ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય બાયો ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વર્ષ 2022 નો એબલ પુરસ્કાર જીતનારા ડેનિસ પાર્નેલ સુલિવન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ફ્રાન્સ યુક્રેન અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ યુક્રેન અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પંડ્રેથન મંદિર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? મહારાષ્ટ્ર હરિયાણા જમ્મુ અને કાશ્મીર પંજાબ મહારાષ્ટ્ર હરિયાણા જમ્મુ અને કાશ્મીર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIએ ફીચર ફોનથી પે કરવા માટે કઈ સુવિધા લૉન્ચ કરી ? UPI123Pay 123 UPI UPI Pay I-Pay UPI123Pay 123 UPI UPI Pay I-Pay ANSWER DOWNLOAD GUJARATI MCQ APP