ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) NRE Account માં E શાને અભિપ્રેત છે ? External Employee Execlusive Essential External Employee Execlusive Essential ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા બેટ વેરો નાખવામાં આવ્યો ? 1958 1953 1957 1962 1958 1953 1957 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ? સેન યોજના મહેલનોબિસ યોજના ગાડગીલ યોજના આપેલ પૈકી કોઈ નહીં સેન યોજના મહેલનોબિસ યોજના ગાડગીલ યોજના આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ? સંઘ લોક સેવા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સંઘ લોક સેવા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ? આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો સમાજવાદી સમાજરચના આર્થિક સુધારાઓ જમીન સુધારણા આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો સમાજવાદી સમાજરચના આર્થિક સુધારાઓ જમીન સુધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સમગ્ર ભારતમાં census- વસ્તી ગણતરી ક્યારે થાય છે ? જરૂર મુજબ દરેક વર્ષે દર દસ વર્ષે દર પાંચ વર્ષે જરૂર મુજબ દરેક વર્ષે દર દસ વર્ષે દર પાંચ વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP