કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1992 1995 1982 2001 1992 1995 1982 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) દુર્લભ રોગ દિવસ ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 25 માર્ચ 28 માર્ચ 15 માર્ચ 1 માર્ચ 25 માર્ચ 28 માર્ચ 15 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને એન્યુઅલ ફ્રન્ટિયર રિપોર્ટ 2022 જારી કર્યો, જેનું શીર્ષક Noise, Blazes and Mismatches' છે ? WHO વર્લ્ડ બેંક UNICEF UNEP WHO વર્લ્ડ બેંક UNICEF UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચચામાં રહેલ ઝોજિલા પાસ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે ? હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉતરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે આયોજિત કાર્યક્રમમાં INS વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલરથી સન્માનિત કરાયું ? દીવ માંડવી (કચ્છ) પોરબંદર જામનગર દીવ માંડવી (કચ્છ) પોરબંદર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સુષ્મા સ્વરાજ પુરસ્કારની ઘોષણા કરી ? રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP